જિલ્લા ફેર બદલી વિભાગ 1 થી 5 ,તારીખ:28/7/2016

ખાસ અગત્યની સૂચના:- પાટણ જીલ્લા ફેરબદલી કેમ્પ 28/07/2016 ના રોજ આયોજન કરેલ છે.  સ્થળ : માનપુરા પ્રા.શાળા,તા:સાંતલપુર,જિ:પાટણ છે. જેની સંબધકર્તાએ નોધ લેવી.આપ આપનો કોલલેટર ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. 

HELP LINE: 02766 234239,   

                        99131 24242  

                          

 

               

અન્ય જિલ્લામાંથી પાટણ જિલ્લામાં આવવા માગતા શિક્ષક મિત્રો પોતાના નામ પર CLICK  કરી પોતાનો  કોલ લેટર ડાઉનલોડ કરી લેવો.. સદર અરજી તમોને RPAD દ્વારા પણ મોકલવામાં આવેલ છે. કોલ લેટરની સાથે જિલ્લાફેર બદલીના કેમ્પના સ્થળ,સમય તથા તારીખની વિગતો તથા બિડાણની યાદી જણાવેલ છે જેની સંબંધ કર્તાઓએ નોંધ લેવી

 

તારીખ        ના રોજ મળેલા વાંધા અરજી બાદ તૈયાર થયેલ પુરાંત યાદીમાં તમારું નામ જોવા અહી CLICK કરો 

 

 

 

  આ માહિતી માત્ર કામચલાઉ  જ છે. યાદીમાં નામ આવવાથી તમો ગામ મેળવવા માટે હકદાવો કરી શકશો નહિ.સિનીયોરીટી પ્રમાણે પ્રમાણિત કરેલ લીસ્ટ કેમ્પના સ્થળેથી અથવા જીલ્લા કક્ષાએથી જોઈ શકાશે.  <span style="\\&quot;background-color:rgb(255," 240,="" 245)\\"="">જો દર્શાવેલ યાદીમાં તમારુ નામ ન હોય અથવા પ્રકાશીત કરેલ યાદી બાબતે તમોને કોઇ વાંધો હોય તો આપ   વાંધા અરજી સાથે અત્રેની કચેરીને તા. 26/07/2016 ના રોજ જિલ્લા શિક્ષણ સમિતિ-પાટણ ને મળી જાય તે રીતે વાંધા અરજી પહોચાડવાની રહેશે. નિયત કરેલ સમય મર્યાદા બાદ કરેલ વાંધા અરજી ધ્યાને લેવામાં આવશે નહિ જેની સંબધકર્તાઓએ જાણ લેવી . 

 

અરજીપત્રકનો નમૂનો Down Lode કરવા માટે અહિં CLICK કરો