મકાન પેશગી કેમ્પનુ આયોજન


મકાન પેશગી કેમ્પનુ આયોજન

જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ દ્વારા સને 2016 માં મંજૂર થયેલ મકાન પેશગીના બીજા છેલ્લા હપ્તાની પાત્રતા ધરાવતા પ્રાથમિક શિક્ષકો દ્વારા નીચે મુજબના આધારો તા.16-03-2017 ના રોજ 12:00 કલાકે જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ ખાતે નીચે મુજબના આધારો સાથે રૂબરૂ હાજર રહેવું (1) મકાન ગીરો ખતની નકલ (2) મકાન વિમા પોલીસી ડી.ડી. ની નકલ (3) કમ્પ્લીશન સર્ટીફીકેટની નકલ (4) મકાનનો ફોટોગ્રાફ્સ યાદી શાળા ડાઉનલોડ વિભાગમાં મૂકવામાં આવેલ છે.

   Click Here